Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ટ્રેનમાં મુસ્લિમ ફેશન શો

ઇન્ડોનેશિયાના જકાર્તામાં એરપોર્ટ એકસપ્રેસ ટ્રેનમાં ગઇ કાલે કેટલીક મુસ્લિમ મહિલાઓએ ફેશન-શોની જેમ રેમ્પ-વોક કર્યુ હતું મુસ્લિમ કેલેન્ડર અનુસાર રમજાનનો પવિત્ર મહિનો શરૂ થવામાં છે, ત્યારે રોજાની તૈયારીઓ અને સ્વાગત માટે આ ગતકડુ કરવામાં આવ્યું હતું.

(12:33 pm IST)