Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મલેશિયાએ તાત્કાલીક બાલ વિવાહ પર પ્રતિબંધ લગાવવો જોઇએ- યુએન માનવાધિકારનો અભિપ્રાય

UN માનવાધિકાર નિષ્ણાંત મૌદ-દ-બોર બુકિચીયો એ કહ્યું કે મલેશિયાએ તાત્કાલીક બાળ વિવાહ ૫ર પ્રતિબંધ લગાડવો જોઇએ. મલેશિયાના નાગરિક કાનૂન મુજબ છોકરા-છોકરીની લગ્નની ઉંમર ૧૮ વર્ષ છે, પરંતુ છોકરીઓ ૧૬ વર્ષની ઉંમરમા પણ મુખ્યમંત્રીની પરવાનગીથી લગ્ન કરી શકે  છે. જયારે ઇસ્લામીક કાનૂનમાં છોકરીઓની લગ્નની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વર્ષ છે.

(12:25 am IST)