Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ચીનમાં ઉજવવામાં આવી ગાંધી જયંતિ

નવી દિલ્હી: અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતિ ચીનમાં પણ ઉજવવામાં આવી છે. આ અવસર પર બેજિંગના ચૉયાન્ગ પાર્કમાં ગાંધીના લોકપ્રિય સૂત્ર વાક્ય ગુંજતા અને ભજન ગાવવામાં આવ્યા હતા.

(5:48 pm IST)