Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બ્રિટનમાં છે માત્ર ૨૮ ઇંચ પહોળી ગલી

લંડન તા૨ : બ્રિટનમાં ૨૦૦ થી ૫૦૦ વર્ષ જુની એવી ગલીઓ છે જે એકદમ સાંકડી છે અને બે માણસો સામસામે આવે તો જવામાં મુશ્કેલી ઉભી થાય.નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડમાં મર્સિસાઇડ મેટ્રોપોલિટનામાં આવેલી પ્રેસ્કોટમાં સ્ટોન સ્ટ્રીટ એક એવી ગલી છે જે માત્ર ૨૮ ઇંચ પહોળી છે. આ ગલી હીકતમાં રોડથી એક પવનચક્કી સુધી વ તી હતી અને ધીમે ધીમે એની ફરતે મકાનો બંધાઇ જતાં એ આટલી સાંકડી રહી ગઇ હતી. બ્રિટનના ડેવન શહેરમાં એકસટરમાં આવેલી પાર્લામેન્ટ સ્ટ્રીટ માત્ર ૨૪ ઇંચ પહોળી છે.

(3:18 pm IST)