Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

અનોખો પ્રેમ: 83 વર્ષીય વૃદ્ધના પ્રેમમાં પાગલ બની 27 વર્ષીય યુવતી: ઈંડોનેશિયાની ચોંકાવનારી ઘટના

નવી દિલ્હી: કહેવાય છે કે પ્રેમ આંધળો છે અને તે ક્યારે,કેમ અને કોની સાથે થઇ જાય છે તેનું કઈ નક્કી નથી હોતું પ્રેમ વયની ચિંતા નથી કરતો અને નથી કોઈ પણ સીમાઓ કે બંધન જોતો. હાલમાં જ ઇંડોનેશિયામાં એક એવી ઘટના બની છે જેના વિષે સાંભળીને સહુ કોઈને અચરજ લાગી જાય.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇંડોનેશિયામાં એક 27 વર્ષીય યુવતીને એક 83 વર્ષના વૃદ્ધ સાથે પ્રેમ થઇ ગયો છે અને આ યુવતીએ આ વૃદ્ધ સાથે લગ્ન કરી લીધા છે અને મજાની વાત તો એ છે કે આ બંનેનો આ પ્રથમ પ્રેમ છે.

(7:33 pm IST)