Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

દમદાર દાઢીની અનોખી સ્પર્ધા

અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસના રેસિડેન્ટ બારમાં શનિવારે ખાસ બિયર્ડ અને મુસ્ટેચ સ્પર્ધા યોજાઇ હતી. આ ઇવેન્ટ ખાસ ચેરિટી ભંડોળ એકત્ર કરવા માટે હતી, પણ એમાં દુનિયાભરના મૂછાળા મરદોએ ભાગ લીધો હતો. ૧૦ કેટેગરીમાં કુલ ૧૦૦ જેટલા સ્પર્ધકોએ અનોખી સ્ટાઇલનાં દાઢી-મૂછનું પ્રદર્શન કર્યું હતું.

(4:00 pm IST)