Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

સાઉદી અરબે અમેરિકાની વાત માની

નવી દિલ્હી: સાઉદી અરબી અમેરિકાને તેલ ઉત્પાદન વધારવાનો આગ્રહ માની લીધો છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને જણાવ્યું છે કે સાઉદી અરબ લગભગ 20 લાખ બેરલ તેલ ઉત્પાદન વધારશે જેથી કરીને વેનેઝુએલા અને ઈરાનની બધી કમીની ભરપાઈ થઇ શકે આ અઠવાડિયે મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબ જુલાઈ મહિનાથી દરરોજ એક કરોડ દસ લાખ બેરલ તેલનું ઉત્પાદન કરશે.

(7:10 pm IST)