Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

બપોરે ૧૨-૫૦ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સંજૂ ફિલ્મીન સફળતાથી રણબીર કપુર ઉપર ગર્વની લાગણી અનુભવતા પિતા ઋષિ કપુરઃ તારા માતા-પિતા તારા માટે કેટલી ગર્વની લાગણી અનુભવે છે, ધન્યવાદ અને ભગવાનના આશિર્વાદ તારા પર રહે અને વધારે સારૂ કામ કરોઃ ટ્વિટ કરીને ખુશી વ્‍યક્ત કરી

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર શિખર ધવનનો નવો અંદાજ જોવા મળ્યોઃ વોશરૂમમાં અરીસા સામે ઉભા રહીને ડાન્સ કર્યો

શું ટ્રોલિંગને યોગ્ય ગણાવી શકાય? : સુષ્મા સ્વરાજના ઓપિનિયન પોલમાં 53,000 લોકોએ હા ને વોટ આપ્યો