Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

બોયફ્રેન્ડનું કરિયર બર્બાદ કરતા અદાલતે આપી આ સજા

નવી દિલ્હી: કેનેડામાં એક યુવકે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ પર મ્યુઝીક કરિયર બર્બાદ કરાવવાની ફરિયાદ નોંધાવી છે એરિક અબ્રામોટિવજોનો આરોપ સાચો સાબિત થતા અદાલતે તેની પ્રેમિકા જેનિફર લી ને દોષી માનીને તેના પર  2 લાખ 60 હજાર ડોલર એટલેકે અંદાજે 1 કરોડ 78 લાખ રૂપિયાનો જુર્માનો લગાવ્યો છે.

(7:08 pm IST)