Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

સાંસદ કોરી બુકર આગામી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે

ન્યુજર્સી ( અમેરીકા) ના ડેમોક્રેટ સિનેટર કોરી બુકરએ ર૦ર૦ માં અમેરીકાના રાષ્ટપ્રતિની ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. એમણે ટવિટર પર વિડીયો શેયર કર્યો જેમા તે અમેરીકનોને અધિકાર અને દેશ માટે એક ઉદેશ્ય વિશે વાત કરી રહ્યા છે.

(12:04 am IST)