Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

અમેરીકામાં સિંકહોલ નીકળ્યું : બેંક સુધી જતી ગુપ્ત સૂરંગ

અમેરીકી ગુપ્તચર એજન્સી એફબીઆઇએ જણાવ્યૂ છે કે ફલોરીડામાં મળેલ એક સિંકહોલ એક સ્થાનીય બેંક સુધી જતી ગુપ્ત સુરંગ નીકળી છે. ૪૬ મીટર લાંબી આ સૂરંગની અંદર જનરેટર, તાર, સીડી અને જુલા મળ્યા છે. અને એફબીઆઇ આને બેન્ક ચોરીનો પ્રયાસ તરીકે જુએ છે. એફબીઆઇ પ્રવકતા માઇક લેવેરોકએ આને  અલગ જ મામલો બતાવેલ છે.

 

(12:03 am IST)