Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

સાઉદી અરબમાં આવેલ પુરમાં 12ના મોત: 170 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: સાઉદી અરબના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદના પગલે એવી પરિસ્થિતિ જોવા મળી છે. આ કારણો 12 લોકોની મોત જયારે 170 થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવકર્તા દ્વારા તબુક વિસ્તારમાં 10 લોકોની મોત થઇ છે. જયારે ઉત્તરી સીમા વિસ્તારના મદીનામાં એક વ્યક્તિની મોત થયા છે.

(6:29 pm IST)