Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

બટેટામાંથી બનાવવામાં આવ્યો સુંદર યુવતીનો ચહેરો

નવી દિલ્હી: મેકઅપને લઈને આપણે ઘણા બધા વિડીયો વાયરલ થતા જોયા છે અને હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ  વાયરલ થઇ રહ્યો છે કે આ ઘટનામાં બટેટામાંથી એક યુવતીનો ચહેરો બનાવવામાં આવ્યો છે મેકઅપ કરીને આ સુંદર મજાની યુવતીનો ચહેરો દોરવામાં આવ્યો છે.આ વીડિયોને અત્યારસુધીમાં ઘણાબધા લોકો જોઈ ચુક્યા છે. બટેટામાં મેકઅપ કરીને યુવતીનો ચહેરો બનાવવાની આ યુક્તિને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે અને આ વિડીયો ખુબજ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

(5:58 pm IST)