Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ઈન્ડોનેશિયામાં ભારતીય 1 રૂપિયાની વેલ્યુ 206.74 રૂપિયા

ઓછા ખર્ચે વધુ ફરવાની અને ખરીદી કરવાની મજા માણી શકો છો

 

ઈન્ડોનેશિયામાં ભારતીય 1 રૂપિયાની વેલ્યુ 206.74 રૂપિયા છે. ઈન્ડોનેશિયાની કરન્સી ઈન્ડોનેશિયન રૂપિયા છે. જો કિંમતના આધારે જોઈએ તો તમારી પાસે પાંચ હજાર છે તો તેની કિંમત અહિ દસ લાખ રુપિયા ગણાશે. આથી દેશમાં તમે ઓછા ખર્ચે વધુ ફરવાની અને ખરીદી કરવાની મજા માણી શકો છો. અહીં બાલી, જાકાર્તા, કુતા, ડેનપાસર સહિતની જગ્યાઓ ફરવા લાયક છે.

(11:30 pm IST)
  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST

  • આંધ્રપ્રદેશ સરકાર 35 વર્ષ સુધીના ગ્રેજ્યુએટ બેરોજગારોને આપશે દરમહિને 1000નું ભથ્થું :રાજ્યના માહિતી મંત્રીએ કહ્યું કે યોજનાનો અંદાજે 10 લાખ બેરોજગારોને લાભ મળશે :આ યોજના માટે રાજ્ય સરકારે 1200 કરોડની ફાળવણી કરીછે access_time 1:10 am IST

  • અમેરિકાની ચેતવણી છતાં રશિયા પાસેથી હથિયારો ખરીદશે ભારત ;રક્ષા મંત્રલાય રશિયા પાસેથી 40,000 કરોડમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400ની પાંચ યુનિટ ખરીદવાનો પ્રસ્તાવ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી સમક્ષ મુકશે access_time 1:18 am IST