News of Friday, 1st June 2018
ઈન્ડોનેશિયામાં ભારતીય 1 રૂપિયાની વેલ્યુ 206.74 રૂપિયા
ઓછા ખર્ચે વધુ ફરવાની અને ખરીદી કરવાની મજા માણી શકો છો
ઈન્ડોનેશિયામાં ભારતીય 1 રૂપિયાની વેલ્યુ 206.74 રૂપિયા છે. ઈન્ડોનેશિયાની કરન્સી ઈન્ડોનેશિયન રૂપિયા છે. જો આ કિંમતના આધારે જોઈએ તો તમારી પાસે પાંચ હજાર છે તો તેની કિંમત અહિ દસ લાખ રુપિયા ગણાશે. આથી આ દેશમાં તમે ઓછા ખર્ચે વધુ ફરવાની અને ખરીદી કરવાની મજા માણી શકો છો. અહીં બાલી, જાકાર્તા, કુતા, ડેનપાસર સહિતની જગ્યાઓ ફરવા લાયક છે.
(11:30 pm IST)