Gujarati News

Gujarati News

ગુજરાતમાં ફાંસી આપતા જલ્લાદની જગ્યા વર્ષોથી ખાલી છે: સુરતની ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસી આપવા ડેથ વોરન્ટ નિકળતા સાથે જ જેલ તંત્રમાં દોડધામ : રાજયના જેલવડા ડો.કેએલએન રાવ ટીમ દ્વારા ફાંસી ઘરનું નિરીક્ષણ : આરોપી સુપ્રિમ કોર્ટમાં જાય અને સજા બહાલ રહયા બાદ રાષ્ટ્રપતિને દયાની યાચીકા કરે તો તેમાં સમય નિકળી જાય, આમ છતાં જેલ તંત્ર કોઇ જોખમ લેવા માંગતું નથીઃ જરૂર જણાયે નિર્ભયાના ૪ આરોપીને ફાંસીએ લટકાવવા માટે મેરઠથી તેડાવેલા પવન અથવા લખનઉના ઇલ્યાસને રાજય સરકાર સાથે ગૃહમંત્રાલય મારફત મંત્રણા કરી તેડાવી શકાય કે કેમ? તાકીદની બેઠકનો પ્રારંભઃ ૧૯૮૯માં રાજકોટના ત્રીપલ મર્ડરના આરોપી શશીકાંત માળીને ફાંસી આપવામાં આવી ત્યારે રપ વર્ષે ફાંસીઘરના દ્વાર ખુલેલા access_time 11:58 am IST