-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
ગાંધીનગર નજીક ખોરજ રેલવે ગરનાળાથી રિંગરોડ જવાના માર્ગમાં ઉભરાયેલ ગટરના પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં હાલાકી

ગાંધીનગર: જિલ્લામાંથી પસાર થતી રેલ્વે લાઇનનોની આસપાસ આવેલાં ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકોને અવર જવરમાં સાનુકૂળતા રહે તે માટે ગરનાળા બનાવવામાં આવ્યા છે. તો ઘણી જગ્યાએ અંડરબ્રીજ પણ રેલ્વે લાઇનની નીચે ઉભા કરાયાં છે. ત્યારે આ ગરનાળાઓમાં ચોમાસાની મોસમમાં પાણી ભરાઇ જવાના કારણે વાહનવ્યવહાર પણ અટકી જતો હોય છે અને ગ્રામજનોને હેરાન પરેશાન થવું પડે છે. આમ શહેર નજીક આવેલાં ખોરજ ગામ પાસે આવેલાં રેલ્વે ગરનાળાનો ઉપયોગ કરીને ગ્રામજનો રીંગરોડ તરફ જતાં હોય છે. રોજના અસંખ્ય લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે. રીંગ રોડ તરફ જવાના માર્ગ ઉપર ત્યારે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી વહી રહ્યાં છે. પાણીનો યોગ્ય રીતે નિકાલ નહીં થતાં રેલ્વે ગરનાળામાં ભરાઇ જાય છે. જેથી અવર જવર કરતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જીવના જોખમે પસાર થવાની નોબત આવી છે. હવે જ્યારે ગામને ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ સમસ્યાનું પણ કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. રેલ્વે ગરનાળા નીચે ભરાઇ રહેલાં ગટરના ગંદા પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા ન હોવાથી આ પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે દુર્ગંધ યુક્ત પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગંદા પાણી ભરાવાથી કાદવ કીચડ થવાથી વાહનો ફસાઇ જાય છે અને ગ્રામજનોને હેરાન પરેશાન થવું પડે છે.
-
ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST
-
દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST
-
કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST
-
હું કોંગ્રેસનો ખુલાસો કરીશ તો ક્યાંય મોઢું દેખાડવાને લાયક નહીં રહે : રાજનાથ સિંહ access_time 9:57 pm IST
-
કોરોનાકાળમાં મેલબોર્નના ગરીબ લોકો માટે મસીહા બન્યા ભારતીય શેફ દમન શ્રીવાસ્તવ access_time 8:50 pm IST
-
દિલ્હી પ૭૩૯ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા : ૧ દિવસમાં અત્યાર સુધીનો સર્વાધિક વધારો access_time 12:00 am IST
-
સોમવારે નરેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિનઃ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન કેમ્પ access_time 2:32 pm IST
-
કેશુભાઇએ કયારેય સત્તાના 'કેફ'ને પોતાના ઉપર હાવી થવા દીધો નથી access_time 2:34 pm IST
-
વડાળીના અરવિંદને ત્રંબામાં રફિક પંચરવાળાએ માર માર્યો access_time 10:32 am IST
-
ગદ્દારોની હાર નિશ્ચિત, સત્યનો વિજય થશે : ગાયત્રીબા access_time 2:29 pm IST
-
ભાણવડ : મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયો access_time 11:38 am IST
-
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસ : નવ દર્દીઓને રજા અપાઈ access_time 4:35 pm IST
-
બેસણા ગામ પાસે બોલેરો ગાડીના ચાલકને ઝોકું આવી જતા ગાડી ગટરમાં ઉતરી જતા મુસાફરોને ઇજા access_time 11:33 pm IST
-
ગરુડેશ્વરના ગધેર ગામમાં નજીવી બાબતે ઝગડો કરી માર મારનાર 2 વિરુદ્ધ ફરિયાદ access_time 10:12 pm IST
-
યોગ્ય મુરતિયો શોધવાના ચક્કરમાં આ મહિલાએ ૧૦ વખત કર્યા લગ્ન, છતાં પણ ન મળ્યો મનનો માણિગાર access_time 10:36 am IST
-
ઓએમજી.....આ વ્યક્તિની આંખના ઓપરેશન સમયે નીકળ્યા આંખમાંથી 20 જીવતા જંતુઓ access_time 5:07 pm IST
-
અમેરિકામાં જે પણ જીતશે, તે બનશે અમેરિકાના સૌથી બુઝર્ગ રાષ્ટ્રપતિ access_time 2:31 pm IST
-
કોરોના સામેની જંગ જીત્યો ક્રિસ્ટિઆનો રોનાલ્ડો access_time 5:59 pm IST
-
ભારતીય ક્રિકેટર્સની સાથે તેમની પત્નિ-બાળકો પણ જશે ઓસ્ટ્રેલીયા: BCCIએ આપી છુટછાટ access_time 10:03 am IST
-
પાયલ ઘોષનો કોરોના રિપોર્ટ નેગેટિવ access_time 5:28 pm IST
-
કાજલ અગ્રવાલના લગ્નની તસવીર આવી સામે : વર-વધુ જયમાળા પહેરેલાં આવ્યાં નજર access_time 2:31 pm IST