Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ તરીકે મનસુખભાઈ રબારીની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજુરીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે મનસુખભાઈ ધનજીભાઈ રબારીની વરણી કરવામાં આવી છે ત્યારે તેમની વરણીને માલધારી આગેવાનો અને કોંગ્રેસ અગ્રણીઓએ આવકારી શુભેચ્છાઓ પાઠવી છે.

(11:14 pm IST)