Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ફુલ સ્પીડમાં ગાડી ચાલતી હતી, અચાનક એક બાળક પતંગ પાછળ ભાગતું આવ્યું, અમે બ્રેક લગાવી, જોકે બાળકને કોઈ ઈજા નહોતી પહોંચી, અજય ડરી ગયો હતો અને રડવા લાગ્યો હતોઃ ખબર નહીં કેવી રીતે પણ ત્યાં હજારો લોકો ભેગા થઈ ગયા, અમે એલોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આમા અજયની કોઈ ભુલ નથી અને છોકરુ પણ એકદમ ઠીક છે. પણ કોઈ અમારી વાત સાંભળવા તૈયારી ન હતું: સાજીદખાનનો એક વીડિયો વાયરલ થયો જેમાં તે પોતાની અને અજય દેવગણની એક યાદગાર ઘટનાનો વર્ણન કરી રહ્યા છે