Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

અમદાવાદમાં 255 જેટલા વિસ્તારોમાં રસીકરણ અભિયાન શરૂ

અમદાવાદ : રાજયમાં કોરોના મહામારી સામે લડવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહાઅભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં રસી માટે મહાઅભિયાન ફરીથી શરૂ થયું છે. શહેરના 255 જેટલા વિસ્તારોમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

(3:13 pm IST)