Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

અમિતભાઈએ ઈસ્કોન મંદિરમાં આરતી અને દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમના પરિવાર સાથે કૃષ્ણ જન્મોત્સવમાં  હાજરી આપવા માટે અમદાવાદના   ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા અને આરતી કરી અને ભગવાનના દર્શન કર્યા હતા તે પ્રસંગની તસવીર.

(1:55 pm IST)