Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મધુબન ડેમમાં પાણીની આવક : ડેમનું લેવલ 76.85 મીટર: 5333 ક્યુસેક નવા નીરની આવક: 996 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે.

વલસાડ જિલ્લા કન્ટ્રોલ રૂમ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો મુજબ મધુબન ડેમમાં પણ પાણીની આવક થઈ છે. હાલ ડેમનું લેવલ 76.85 મીટર છે. 5333 ક્યુસેક નવા નીરની આવક થઈ રહી છે અને 996 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે

 

(1:42 pm IST)