Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ગિરનારના જંગલમાંથી મળી માંસાહારી વનસ્પતિ: મહારાષ્ટ્ર બાદ પ્રથમ વખત ગુજરાતમાં' યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી

અમદાવાદ :  ગિરનારના જંગલમાંથી માંસાહારી વનસ્પતિ  મળી આવી છે, મહારાષ્ટ્ર બાદ પ્રથમ વખત ગુજરાતમાં ગિરનારના જંગલમાં આ વનસ્પતિ દેખાઈછે ગુજરાતમાંથી મળી આવેલ માંસાહારી વનસ્પતિની ગિરનારમાંથી માંસાહારી વનસ્પતિની શોધ થઇ છ ક્યાંય ન જોવા મળતી દુર્લભ માંસાહારી વનસ્પતિનું નામ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ છે

(11:49 pm IST)