Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજકોટના પુરવઠા અધિકારી તરીકે પ્રશાંત માગુંડાની નિમણૂક: રાજ્યના 5 ડે. કલેકટરની બદલી: સુરેન્દ્રનગરના જિલ્લા પુરવઠા અધિકારી ચેતન મીસણને ગાંધીનગર મુકાયા

રાજકોટના પુરવઠા અધિકારી તરીકે પ્રશાંત માગુંડાની નિમણૂક કરાઈ છે આજે મોડીસાંજે  રાજ્યના 5 ડે. કલેકટરની બદલી કરાઈ છે જેમાં  સુરેન્દ્રનગરના જિલ્લા પુરવઠા અધિકારી ચેતન મીસણને ગાંધીનગર મુકાયા છે

રાજ્યના 5 ડે. કલેકટરની બદલીની યાદી આ મુજબ છે

(10:02 pm IST)