Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

સુઈગામના મોરવાડામાં ખનન માફિયાય સામે તવાઈ :એક જીસીબી,બે ટ્રેકટર ઝડપાયા

સુઇગામના મોરવાડા ગામે ખનન માફિયા સામે સર્કલ ઓફિસરે લાલ આંખ કરી હતી. બિનઅધિકૃત ખોદકામ કરતાં 1 જીસીબી, 2 ટેક્ટર ઝડપી પાડયા હતા. જેસીબી તેમજ ટેક્ટર સર્કલ ઓફિસરે કબ્જે કર્યા હતા. અચાનક તંત્ર જાગતાં ખનન માફિયા ભૂગર્ભમાં જતા રહ્યા હતા. 

 

(12:05 pm IST)