Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

હાર્દિક પટેલની ત્રીજા દિવસે મેડિકલ ચેકઅપ કરાયું :પ્રવાહી લેવા ડોક્ટરોની સલાહ

 

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલ હાલમાં ઉપવાસ કરી રહ્યો છે ત્યારે સોલા સીવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમે હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરી છે. જેમાં હાર્દિકનુ બ્લેડ પ્રેસર અને સુગર લેવલ નોર્મલ આવ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે દર 8 થી 12 કલાકે હાર્દિકની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તો ડોકટર તરફથી હાર્દિકને લિકવીડ લેવાની સલાહ આપવામાં આવી છે.

 

(12:57 am IST)