Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

થરાદની મુખ્યબજારમાં મહિલાએ ચપ્પલ અને પગની લાતો મારી યુવકની જાહેરમાં ધોલાઈ

મહિલાને યુવકે ગાળ બોલતાં મામલો બીચકયો હતો.

થરાદની મુખ્ય બજારમાં આવેલ બળિયા હનુમાન ચોક પાસે બાજુમાંથી પસાર થતી મહિલાને યુવકે ગાળ બોલતાં મામલો બીચકયો હતો. જેમાં ઉશ્કેરાયેલી મહિલાએ ચંપલ વડે તેમજ પગની લાતો મારી યુવકની જાહેરમાં ધોલાઈ કરી હતી

 . જેના પગલે ઘટના સ્થળે લોકો એકઠા થતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.જોકે, અન્ય લોકો વચ્ચે પડી મહિલાની મારમાંથી યુવકને છોડાવ્યો હતો.

(12:31 pm IST)