Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ત્રણ વર્ષમાં કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સોલાર વિન્ડ પાર્ક કાર્યરત થઈ જશે: ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

ગાંધીનગર:ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ૩૦ હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સોલાર-વિન્ડ પાર્ક ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૧૦૦% સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા સાથે તૈયાર થઈ જશે:  ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય વિધાનસભામાં આ જાહેરાત કરી છે.

(8:29 pm IST)