Gujarati News

Gujarati News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળને સૌ સાથે મળી "એક ભારત-શ્રેષ્ઠ ભારતના" મંત્રને અમૃતમય બનાવીએઃ ગુજરાતી દેશ-દુનિયામાં જ્યાં પણ વસતો હોય ત્યાંના વિકાસમાં મદદગાર-સંવાહક બને છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આજે વિશ્વભરમાં ભારતની શાખ-પ્રતિષ્ઠા છવાઈ છે, તેનું ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈએ : વિકાસની રાજનીતિમાં જનતા જનાર્દને મૂકેલો ભરોસો-વિશ્વાસ બરકરાર રાખી નરેન્દ્રભાઈનું નેતૃત્વ વધુ મજબૂત બનાવીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક આહવાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કર્ણાટકના બેંગ્લોરમાં કર્ણાટક ગુજરાતી સમાજ અને ગુજરાત સરકારના બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સદાકાળ ગુજરાત કાર્યક્રમના અતિથિવિશેષપદે ઉપસ્થિત : ગુજરાતના એન.આર.જી. પ્રભાગના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, બેંગ્લોર દક્ષિણના સાંસદ અને ભાજપા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કર્ણાટક ભાજપા અધ્યક્ષ નલિનકુમાર કટીલ અને સાંસદ પી.સી. મોહન તેમજ ગુજરાતી સમાજના અગ્રણીઓ કાર્યક્રમમાં સહભાગી થયા access_time 9:22 pm IST