Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

હવે છાસ પણ મોંઘી :સાબરડેરીએ છાશના ભાવમાં કર્યો વધારો

છાશના ભાવમાં લીટરે 4નો વધારો: અમુલ છાશના ભાવ 15 રૂપિયા થયા :રૂપિયા પાંચમાં મળતી છાશનો નવો ભાવ રૂપિયા 9 : અમુલ મસ્તી દહિનો પણ નવો ભાવ 16 થયો

અમદાવાદ : હવે છાસ પણ મોંઘી :સાબરડેરીએ છાશના ભાવમાં કર્યો વધારો થયો છે છાશના ભાવમાં લીટરે 4નો વધારો કરાયો છે, અમુલ છાશના ભાવ 15 રૂપિયા થયા  છે રૂપિયા પાંચમાં મળતી છાશનો નવો ભાવ રૂપિયા 9 થયા છે જયારે  અમુલ મસ્તી દહિનો પણ નવો ભાવ 16 થયો છે

 

(9:41 pm IST)