Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પૂર્વે ભાજપ સજ્જ, રાજકોટ માં આજ થી ભાજપ ના મોરચા ના પ્રસિક્ષણ વર્ગ, સૌરાષ્ટ્ર માઃ આજ થી રાજકોટ અને અમરેલી આ વર્ગો, રાષ્ટ્રીય થી પ્રદેશ સુધી ના નેતાઓ આ પ્રસિક્ષણ વર્ગો માં આવશે.

સાગર ફાઉન્ડેશન ગૃપ રાજકોટ દ્વારા 101 દીકરીઓ નો સર્વેજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ રાજકોટ ના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે, ગુજરાત રાજ્યના ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની કરવામાં આવી રક્ત તુલા. જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર તેમના વતન બખ્તિયારપુરમાં થયો હુમલો, કેમેરા માં કેદ થયેલા આ શખ્સની હુમલા બાદ કરવામાં આવી ધરપકડ, સ્વાતંત્ર્ય સેનાની શીલભદ્ર યાજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા સમયે જઈ રહેલા નીતીશકુમાર પર થયો હુમલો, મંચ પર ઝડપથી ચાલતો અને નીતીશ કુમારને પીઠ પર મારતો નજરે પડ્યો આરોપી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં આવતી કાલ થી શરુ થઇ રહેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની વાર્ષિક પરીક્ષામાં બેસનારા સૌ વિદ્યાર્થીઓ ને સફળતા ની શુભેચ્છાઓ પાઠવી.