Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

ગુજરાત રેડક્રોસનાં ચેરમેનપદે અજય પટેલ ચૂંટાયા: ભાવેશ આચાર્યનો પરાજય

ભાવેશ આચાર્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્યનાં પતિદેવ

અમદાવાદ : ગુજરાત રેડ ક્રોસનાં ચેરમેન પદે અજય પટેલ ચૂંટાયા છે જયારે અજય પટેલ સામે ભાવેશ આચાર્યની હાર થઇ છે, ભાવેશ આચાર્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્યનાં પતિદેવ છે. રેડક્રોસમાં ભાવેશ આચાર્યના  વર્ચસ્વનો અંત આવ્યો છે. અજય પટેલનો વધુ એક સંસ્થામાં દબદબો સર્જાયો છે.

(8:13 pm IST)