Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

શામળાજી પાસેના ડુંગર પર ભીષણ આગ ભભૂકી :2 કિલોમીટર સુધીના વિસ્તારને લપેટમાં લીધો

આગને કાબુમાં લેવા ફાયરના 60 જેટલા કર્મચારીઓ દ્વારા પ્રયાસ :અગાઉ અરવલ્લી જિલ્લાના માલપુર અને મોડાસાના ડુઘરવાડાના જંગલમાં એકાએક આગ ફાટી હતી

શામળાજી પાસેના ડુંગર પર ભીષણ આગ ભભૂકી ઉઠી છે આગ જવાળાઓએ 2 કિલોમીટર સુધીના વિસ્તારને લપેટમાં લીધો છે, આગની ઘટનાની જાણ થતા આગને કાબુમાં લેવા ફાયરના  60 જેટલા કર્મચારીઓ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે

 થોડા દિવસો અગાઉ અરવલ્લી જિલ્લાના માલપુર અને મોડાસાના ડુઘરવાડાના જંગલમાં એકાએક આગ ફાટી હતી

(11:28 pm IST)