Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

મુંબઈથી અમદાવાદ હાઇવે ટ્રેક પર કન્ટેનર પલટી ગયું : બે બાઈક સવારનો આબાદ બચાવ

પલસાણા તાલુકાના ચલથાણ નજીક હાઇવે પર મોડી રાત્રે કરણ ગામ નજીક રોડ પર ખાડાને લઈ અકસ્માત

સુરતના પલસાણા તાલુકાના ચલથાણ નજીક હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. મુંબઈથી અમદાવાદ હાઇવે ટ્રેક પર કન્ટેનર પલટી ગયું હતું. કન્ટેનર પલટી જતા અકસ્માતમાં બે બાઈક સવારનો આબાદ બચાવ થયો છે. કરણ ગામ નજીક રોડ પર ખાડાને લઈ અકસ્માત થયો

(9:40 pm IST)