Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મીની સીમેન્ટ મેન્યુફેકચરર્સ એસો. દ્વારા પાટીલનું સન્માન

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત અધ્યક્ષ સી. આર. પાટીલ હડમતાળા પધારતા ગુજરાત મીની સીમેન્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા શીલ્ડ અર્પણ કરી અભિવાદન કરાયુ હતુ. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ શાહ, મહામંત્રી સંજયભાઇ દવે, ઉપપ્રમુખ પ્રવિણભાઇ સખીયા, મનસુખભાઇ ડોબરીયા, માનદ મંત્રી શૈલેષભાઇ સોરઠીયા, ખજાનચી કલ્પેશભાઇ પટેલ, રોહીતભાઇ બોઘરા, કિશોરભાઇ સોજીત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:13 pm IST)