Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપીપળા દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ધ નર્મદા-2021, ઓનલાઈન ડાન્સ સ્પર્ધા યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપલા દ્વારા આયોજિત સુપર બાલક બાલિકા ઓફ ધ નર્મદા 2021 ઓનલાઇન  ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં 5 થી 14 વર્ષ સુધીના 40 જેટલા બાળકો એ ભાગ લીધેલ હતો.
આ તમામ ના ગ્રુપ બનાવ્યા માં આવ્યા હતા,ગ્રુપ એ માં પ્રથમ  હેતાન્સી સોની દ્વિતીય વૈદેહી મહિડા તૃતીય કશીશ ચોકસી તેમજ કાવ્યા ગુંજન મલાવીયા ગ્રુપ B પ્રથમ અનોખી શાહ દ્વિતીય પંથી ચૌધરી તૃતીય જેસિકા ભટ્ટ અને પરી ગોહિલ ગ્રુપ c માં પ્રથમ ક્રમે સંસ્કૃતિ પંચાલ દ્વિતીય હેતિકા પટેલ તૃતીય આસ્થા પટેલ ગ્રુપ D boys માં પ્રથમ પરમ પંચાલ દ્વિતીય હેત માછી સાથે આ વર્ષે "સુપર મધર "  હરીફાઈ  રાખવામાં આવી હતી જેમાં પ્રથમ ક્રમે પ્રતિભા વસાવા અને દ્વિતીય નિધિ શર્મા  રહ્યા હતા ...વિજેતા ને મોમેન્ટમ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા સાથે તેમના વાલી ઓ પણ ઉત્સાહ થી સહકાર આપ્યો  જેથી આ કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમમાં જાયન્ટસ વેલફરે ફાઉન્ડેશન 3 એ ફેડરેશન ઑફિસરએ દત્તાબેન ગાંધી પ્રમુખ મહેશભાઈ દલાલ ઉપ પ્રમુખ રૂપલ બેન  દોશી ,મુકેશભાઈ ગાંધી મંત્રી નમિતાબેન મકવાણા, સેજલબેન પંચાલ, કૃતિબેન મઢીવાલા ,નિશાબેન પંચાલ ચંદ્રેશભાઈ મઢીવાલા,અમિતાબેન મેહતા તથા ખજાનચી હરિવદનભાઈ ગજ્જર ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

(10:54 pm IST)