Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અલૌકિક કિલક

 અમદાવાદના એડવોકેટ સિધ્ધાર્થ દેસાઇ તાજેતરમાં ગિરનાર યાત્રાએ  ગયા ત્યારે એક પથ્થરમાં મહાદેવ-ગુરૂદેવના ચહેરાનો ભાસ થતા વરસતા વરસાદે કિલક કરી હતી. બીજી તસ્વીરમાં પથ્થર રૂપે ફેણ ચઢાવેલા નાગદેવતાનો ભાસ થાય છે.

(2:57 pm IST)