News of Saturday, 26th June 2021
અલૌકિક કિલક
અમદાવાદના એડવોકેટ સિધ્ધાર્થ દેસાઇ તાજેતરમાં ગિરનાર યાત્રાએ ગયા ત્યારે એક પથ્થરમાં મહાદેવ-ગુરૂદેવના ચહેરાનો ભાસ થતા વરસતા વરસાદે કિલક કરી હતી. બીજી તસ્વીરમાં પથ્થર રૂપે ફેણ ચઢાવેલા નાગદેવતાનો ભાસ થાય છે.
(2:57 pm IST)