Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

સુરતમાં દબાણ દૂર કરવા ગયેલ પાલિકાની ટીમ પર એસિડ હુમલો : મજુરા ગેટ વિસ્તારમાં મનપાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી

સુરત : લૉકડાઉન વચ્ચે દબાણ દૂર કરવા ગયેલ પાલિકાની ટીમ પર એસિડ હુમલો થયો છે સુરતના  મજુરા ગેટ વિસ્તારમાં દબાણની ફરિયાદ હોવાને લઇને મનપાની એક ટીમ દબાણ હટાવવા ગઈ હતી જ્યાં એસિડ હુમલો થયાનો બનાવ બન્યો છે.

(10:58 pm IST)