Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોનાના કહેર વચ્ચે કોવિદ હોસ્પિટલમાં સુરતીઓએ દાનનનો ધોધ વહાવ્યો

બેડશીટ માટે 50 AC, 5 TV, 25 વોટરયુરિફાઈ, 3 હાજર બેડશીટ, 250 પિલો કવર : PPE કીટ 5 લાખ માસ્ક અને 5 લાખ માસ્ક બની શકે તેટલું મટીરીયલ દાનમાં અર્પણ

સુરત : કોરોના મહામારીમાં હાલ સુરતમાં કોરોનની ઝપેટમાં આવી ગયું છે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક વધી રહ્યો છે. ત્યારે સુરતમાં હીરા ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગ સાથે સાંકળયેલા કેટલાક વ્યાપારીઓ અને ઉદ્યોગ પતિઓએ દાનનો ધોધ વહાવ્યો છે.

હાલની કપરી પરિસ્થિતિમાં જરૂરી વસ્તુ કોવીડ હોસ્પિટલ બેડશીટ માટે 50 AC, 5 TV, 25 વોટરયુરિફાઈ, 3 હાજર બેડશીટ, 250 પિલો કવર અને ડિસઇન્ફેક્સન નાતે બે કંપનીએ 200 ટન સોડિયમ હાઈપોકલારાઈડ કેમિકલ દાન કરેલ છે. તેમજ કોરોના વોરિયર્સ માટે PPE કીટ 5 લાખ માસ્ક અને 5 લાખ માસ્ક બની શકે તેટલું મટીરીયલ દાનમાં અર્પણ કરેલ છે. તેમજ અગણિત સેનિટાઇઝરની બોટલો પણ દાન કરી છે.

(11:54 am IST)