Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

અમદાવાદમાં ગણેશ મહોત્‍સવ પ્રસંગે પોલીસ કમીશનર દ્વારા આદેશો જાહેર પાંચ ફૂટથી ઉંચી પીઓપીની મૂર્તિઓ બનાવી વહેચી કે પંડાલમાં રાખી શકાશે નહિ ... : પ્રદુષણને લઇને પ્રજાહિતમાં લેવાયેલા નિર્ણય

Photo : Ganesh

ગણેશોત્સવને હવે જ્યારે ગણતરીનાં દિવસ બાકી છે અને શહેરમાં ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓ બનીને તૈયાર થઇ ગઇ છે. ત્યારે શહેર પોલીસ દ્વારા મહત્વનું જાહેરનામૂ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 12 સપ્ટેમ્બર ગણેશ વિસર્જન અંગે છે ગણેશોત્સવને હવે જ્યારે ગણતરીનાં દિવસ બાકી છે અને શહેરમાં ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓ બનીને તૈયાર થઇ ગઇ છે. ત્યારે શહેર પોલીસ દ્વારા મહત્વનું જાહેરનામૂ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 12 સપ્ટેમ્બર ગણેશ વિસર્જન અંગે છે

ગણેશોત્સવને હવે જ્યારે ગણતરીનાં દિવસ બાકી છે અને શહેરમાં ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓ બનીને તૈયાર થઇ ગઇ છે. ત્યારે શહેર પોલીસ દ્વારા મહત્વનું જાહેરનામૂ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 12 સપ્ટેમ્બર ગણેશ વિસર્જન અંગે છે

જેમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓ બેઠક સાથે પાંચ ફૂટથી વધુ ઉંચી ન હોવી જોઇએ. અને માટીની મૂર્તિનું જ ભક્તએ સ્થાપન કરવાની સુચના આપવામાં આવી છે. માટી મૂર્તિ પણ 9 ફૂટથી ઉંચી ન હોવી જોઇએ. આ જાહેરનામાંથી ગણેશજીની મૂર્તિનાં સર્જકારોમાં અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓ બેઠક સાથે પાંચ ફૂટથી વધુ ઉંચી ન હોવી જોઇએ. અને માટીની મૂર્તિનું જ ભક્તએ સ્થાપન કરવાની સુચના આપવામાં આવી છે. માટી મૂર્તિ પણ 9 ફૂટથી ઉંચી ન હોવી જોઇએ. આ જાહેરનામાંથી ગણેશજીની મૂર્તિનાં સર્જકારોમાં અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જેમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓ બેઠક સાથે પાંચ ફૂટથી વધુ ઉંચી ન હોવી જોઇએ. અને માટીની મૂર્તિનું જ ભક્તએ સ્થાપન કરવાની સુચના આપવામાં આવી છે. માટી મૂર્તિ પણ 9 ફૂટથી ઉંચી ન હોવી જોઇએ. આ જાહેરનામાંથી ગણેશજીની મૂર્તિનાં સર્જકારોમાં અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

(4:47 pm IST)