Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

આણંદ સીટ પર દિલીપ પટેલ પ્રબળ દાવેદાર :પૂર્વ મંત્રી દિલિપ પટેલ અને પૂર્વ સાંસદ દિપક સાથી પણ રેસમાં

અમદાવાદ ;લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 16 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. અને હજુ પણ 10 બેઠકો પર ઉમેદવારોના નામને લઇને કોકડું ગુંચવાયેલું છે.તેમાં  આણંદ બેઠક પર વર્તમાન સાંસદ દિલીપ પટેલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પૂર્વ ઉદ્યોગ મંત્રી દિલીપ પટેલ તથા પૂર્વ સાંસદ  દિપક સાથીએ દાવેદારી નોંધાવી છે

(8:59 pm IST)