Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વડગામમાં કાર ઝાડ સાથે અથડાતાં ગંભીર અકસ્માત :એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

કારચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન

વડગામ તાલુકાના ગામે કાર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું  કારચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ છે. વડગામ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
 

(10:25 pm IST)