Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કિંજલ દવે બાદ હવે ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા અને સૌરભ રાજ્યગુરુ ભાજપમાં જોડાશે

સદસ્યતા અભિયાન અંતર્ગત સમાજના તમામ ક્ષેત્રના લોકોને ભાજપમાં જોડવા પ્રયાસ

અમદાવાદ ;ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવે ગઈકાલે ભાજપમાં જોડાઈ ચુકી છે ત્યારે હવે ગુજરાતના વધુ કલાકારો ભાજપના મોડાશે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત જુદા જુદા કલાકારોને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છ

  ગઈકાલે કિંજલ દવે ભાજપમાં જોડાયા હતા હવે એશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા અને સૌરભ રાજ્યગુરૂ ભાજપમાં જોડાશે.

   ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય સ્તરે સદસ્યાતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યાં છે. રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે આ અભિયાનમાં સમાજના તમામ તબક્કાના લોકોને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

(11:52 am IST)
  • દિલ્હીની સુચનાની રાહ જોઇ રહ્યો છું, કર્ણાટકમાં સરકાર રચવા બાબતે યેદુયુરપ્પાની મહત્વની જાહેરાત access_time 4:16 pm IST

  • ઓપરેશન કમલનાથ શરૂ!! : ભાજપ હાઇકમાન્ડ આદેશ આપે તો મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ર૪ કલાક પણ ટકશે નહિઃ ભાજપ ધારાસભ્ય ગોપાલ ભાર્ગવની ધણધણાટી access_time 4:04 pm IST

  • રાત્રે રાજકોટના રૈયા ચોકડીએ દારૂડિયાઓએ ધમાલ મચાવી : હથિયાર સાથે આમને સામને ... આવી ગયા : સમયસર પોલીસ પહોંચતા મોટો બનાવ અટક્યો.; દહેશતનો માહોલ access_time 1:11 am IST