Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ગુજરાતમાં ૨૦૦૯માં ૪૭.૯૦%, ૨૦૧૪માં ૬૨.૩૬%, ૨૦૧૯માં ૬૩.૭૨ ટકા મતદાન : આંકડાકીય વિશ્લેષણ

અમદાવાદ : ગઇકાલે રાજ્યમાં ચૂંટણી પર્વ પુરૂ થયું. હવે આંકડાકીય ગણિત બહાર આવી રહ્યા છે. ગુજરાતમાં ૨૦૦૯માં ૪૭.૯૦ ટકા, ૨૦૧૪માં ૬૨.૩૬% અને ૨૦૧૯માં ૬૩.૭૨ ટકા મતદાન થયું છે. ૨૦૧૪-૨૦૧૯ વચ્ચે ૧.૩૬ ટકાનો તફાવત જોવા મળેલ છે.

(11:40 am IST)