Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સરકારને ૧ વર્ષમાં ૧૦૯૧ વેન્ટીલેટર દાનમાં મળ્યા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર,તા ૨૪: રાજ્ય સરકાર દ્વારા વેન્ટીલેટર ખરીદવા બાબતે કોંગ્રેસના ભગાભાઇ બાસુના પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી નિતિનભાઇ પટેલ જણાવ્યુ હતુ કે તા. ૩૧/૧૨/૨૦ની સ્થિતીએ છેલ્લા એક વર્ષમાં ધમનના કુલ ૮૬૬ અને આગળાના ૨૨૫ મળી કુલ ૧૦૯૧ વેન્ટીલેટર દાનમાં મળ્યા છે.

છેલ્લા બે વર્ષમાં ભારત સરકાર દ્વારા જુદા -જુદા પ્રકારના કુલ ૩૨૯૬ વેન્ટીલેટરો મળેલ છે.

(4:19 pm IST)