Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજપીપળાના અવધૂત મંદિર ખાતે રંગ અવધૂતની 123 મી જન્મ જયંતિ નિમિત્તે પાદુકા પૂંજન થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા ના રંગ અવધૂત મંદિરે આજે 123 મી રંગ અવધૂત જયંતિ નિમિત્તે સદગુરુ નું પાદુકા પુંજન કરવામાં આવ્યું જેમાં યજમાન સહિત ભાવિક ભક્તો દ્વારા કોવિડ-૧૯ ના નિયમ ના પાલન સાથે રંગ અવધૂત ની જન્મ જયંતિ ઉજવાઈ હતી.ત્યારબાદ પ્રસાદી નું વિતરણ કરાયું હતું.

(12:18 am IST)