Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શનિવારે સાળંગપુરમાં કરશે દર્શન : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ દર્શન કરશે

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ આવતીકાલે શનિવારે સાળંગપુરમાં દર્શન કરશે સવારે 9 વાગ્યે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરીને મંદિરમાં ચાલતી કથામાં પણ હાજરી આપશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ દર્શન કરશે

 

(11:44 pm IST)