Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ભરૂચના કહાનવા ગામે વધુ એક મકાન ધરાશાયી : રાહદારી યુવક કાટમાળ નીચે દટાઈ જતા કરૂણમોત

રસ્તે જતા 25 વર્ષીય યુવક [પર કાળ તૂટ્યો : ફાયર વિભાગે બહાર કાઢ્યો મૃતદેહ

ભરૂચના કહાનવા ગામે વધુ એક મકાન ધરાશાયી થયો છે.મકાન ધરાશાયી થતા 25 વર્ષીય યુવકનું મોત થયું છે.રસ્તે જતા સમયે મકાન ધરાશાયી થતા યુવક છત નિચે દટાયો હતો. જે બાદ ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે 

 

(11:13 am IST)