Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વાપી-દમણ વચ્ચેના ખરાબ રસ્તા મામલે કોંગ્રસ દ્વારા સહી અભિયાન

 

વાપીમાં વરસાદ બાદ ખરાબ રસ્તાને લઈને વાપી કોંગ્રેસ દ્વારા સહી અભિયાન શરૂ કર્યું છે વાપી-દમણના ખરાબ રસ્તા સામે સહી અભિયાનની શરૂઆત કરી સહી અભિયાન માટે આવેદન પત્ર પણ તૈયાર કરી દેવાયુ છે. જેના આધારે વાહન ચાલકોને પડતી હાલાકીને લઈને રજૂઆત સાંભળી તેમની સહી લઈને જિલ્લા કલેકટરને આપવામાં આવશે.

(1:20 am IST)
  • અમદાવાદ : ટ્રાફિક વિભાગે ઇસ્કોન મંદિરને આપી નોટિસ:મંદિર બહાર અડચણરૂપ થતા પાર્કિંગને કારણે નોટિસ ફટકારાઇ :ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે પાર્કિંગમાં પાર્કિંગ કરવા કહેણ : જો પાલન નહીં થાય તો કાયદાકીય પગલાં પણ ભરાઈ શકે છે. access_time 9:10 am IST

  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના કૈલાશ સોલંકી ઉર્ફે જંડાવણાને દબોચી લીધો :લોકોને નશીલી ચીજો પીવડાવીને કરતો હતો ચોરી :રાજકોટ-અમદાવાદ સહિતની કેટલીય ચોરીનો ભેદ ખુલ્યો access_time 1:43 pm IST

  • ભાવનગરઃ ઓરી-રુબેલાની રસી લીધા બાદ બે બાળકોની તબિયત લથડી : સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : બાળકોની તબિયત પહેલાથી જ ખરાબ હતી : જિલ્લા આરોગ્ય અધિકારીનો બચાવ access_time 9:10 am IST